વરમસ્લી અપ્પમ | Vermeseli Appam Recipe in Gujarati

ના દ્વારા Dipali Modi  |  21st Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Vermeseli Appam recipe in Gujarati, વરમસ્લી અપ્પમ, Dipali Modi
વરમસ્લી અપ્પમby Dipali Modi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

વરમસ્લી અપ્પમ વાનગીઓ

વરમસ્લી અપ્પમ Ingredients to make ( Ingredients to make Vermeseli Appam Recipe in Gujarati )

 • ૧ કપ વર્મસલી
 • ૨ ટેબલસ્પૂન સોજી
 • ૨ ટેબલસ્પૂન ચણા નો લોટ
 • ૨ ટીસ્પૂન સમારેલી ડુંગળી
 • ૨ ટીસ્પૂન સમારેલા ટામેટા
 • ૨ ટીસ્પૂન સમારેલા કેપ્સીકમ
 • ૧ ટીસ્પૂન લસણ મરચા ની પેસ્ટ
 • ૧ ટીસ્પૂન લાલામરચું
 • ૧/૨ ટીસ્પૂન હળદર
 • ૨ ટીસ્પૂન કોથમીર
 • ૧/૪ ટીસ્પૂન સોડા
 • મીઠુ સ્વાદ મુજબ
 • પાણી જરૂર મુજબ
 • લીલી ચટણી
 • ટોમેટો કેચઅપ

How to make વરમસ્લી અપ્પમ

 1. પહેલા ૧ ગ્લાસ પાણી માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય તેમાં સેવ નાખી ૪મિનિટ બાફિલો.
 2. તેને ચાળણીમાં કાઢીને ઉપર ઠડું પાણી નાખી દો જથી સેવ ચિપકે નહિ.
 3. બાઉલમાં ચણા લોટ, સોજી મિશ્ર કરો
 4. તેમાં હળદર, લાળમરચું,લસણ મરચા ની પેસ્ટ મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરો.
 5. તેમાં સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સીકમ નખો.
 6. તેમાં વરમેસેલી ઉમેરો અને સોડા નાખો ફેંટી લો.
 7. અપ્પમપાત્ર માં તેલ લગાવી ગરમ કરો.
 8. ખીરું નાખી બન્ને બાજુ શેકિલો.
 9. અને ટોમેટો કેચઅપ,લીલી ચટણી સાથે સર્વ કરી લો.

Reviews for Vermeseli Appam Recipe in Gujarati (0)