BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા ના સમોસા

Photo of Bataka na samosa by safiya abdurrahman khan at BetterButter
0
3
0(0)
0

બટાકા ના સમોસા

Jun-21-2018
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા ના સમોસા રેસીપી વિશે

ચા સાથે સમોસાનો નાસ્તો !!!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. સમોસા ના પડ માટે
  2. મૈદો 1 કપ
  3. મીઠુ 1/2 ટીસ્પૂન
  4. અજમો 1/4 ટીસ્પૂન
  5. તેલ 1 ટીસ્પૂન
  6. મસાલો
  7. બાફેલા બટાકા 2
  8. બાફેલા લીલા વટાણા 1/4 કપ
  9. શેકેલૂ જીરૂ 1 ટીસ્પૂન
  10. શેકેલા ધાણા 1 ટીસ્પૂન
  11. સૌંફ 1 ટીસ્પૂન
  12. લાલ મરચા ની ભૂકી 1 ટીસ્પૂન
  13. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
  14. તેલ 2 ટેબલસ્પૂન+ તળવા
  15. મીઠૂ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. મૈદામા,મીઠૂ, અજમો,તેલનુમોણ નાખી સખત લોટ બાંધો.
  2. ભીના કટકા થી ઢાંકી 20 મિનિટ રાખો.
  3. પેનમા તેલ ગરમ કરી સૌંફ નાખી સાંતળો.
  4. શેકેલા ધાણા જીરૂ નાખી સાંતળો.
  5. લાલ મરચા ની ભૂકી,ગરમ મસાલો નાખી બાફેલા વટાણા નાખી મિક્સ કરો.
  6. બાફેલા બટાકા નાખી બધુ મેળવી ગેસ બંદ કરી દો.
  7. લોટ ની નાની લોઈ લઈ રોટલી વણો.
  8. વચ્ચેથી કાપી લો.
  9. અેક ભાગમા મસાલો ભરી સમોસાનો આકાર અાપો.
  10. બધા સમોસા આ રીતે બનાવી લો.
  11. તેલ ગરમ કરી મધ્યમ તાપ મા તળી લો.
  12. સોસ સાથે પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર