હોમ પેજ / રેસિપી / રજવાડી લહેરીયા મરચા

Photo of Rajvadi laheriya mirchi by Mavani Kalpana at BetterButter
401
2
0.0(0)
0

રજવાડી લહેરીયા મરચા

Jun-21-2018
Mavani Kalpana
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રજવાડી લહેરીયા મરચા રેસીપી વિશે

મારી રેસિપી સરસ ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. Lલીલા ચણા૨૫૦ ઞા્મ
  2. આદુ મરચા લસણ ની પેસટ2 ચમચી
  3. મીઠુ સવાદ પ્માણે
  4. દળેલી ખાડ લીમબૂ નો રસ 2 ચમચી
  5. કાજુ કિશમિશ ટુકડા ૨ ચમચી
  6. તજ લવીગ નો પાવડર અડઘી ચમચી
  7. તેલ બે ચમચી હીગ ચપટી
  8. મેદો ૫૦૦ ગા્મ તેલ ત્ણ ચમચી
  9. મીઠુ જરૂર પ્ માણે
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. લીલા ચણા ને મિકસી મા ક્સ કરો પછી એક ઓવન ના બાઉલ મા તેલ ગરમ કરો તેમા હીઞ નાખો તેમા ચણા નાખો પછી મીકસ કરો પછી ઓવન મા બે મીનીટ માટે મુકો પછી તેમા મીઠુ આદૂમરચા લસણ ની ચટણી ઊમેરો ફરી ઓવન મા એક મીનીટ માટે મુકો પછી ખંડ લીમબૂ નો રસ નાખો પછી તજ લવીગ નો પાવડર નાખો કાજુ કીસમીસ ના પીસ નાખો પછી બરાબર હલાવો પછી મેદો લઈ તેમા તેલ મીઠૂ નાખી કઠણ લોટ બાધો તેમાથી મોટો પાતળી રોટલી વણીને તેમાં થી લામ્બી પટ્ટી કાપી લો પછી મરચાં ને ઉભો કાપ મૂકવો બી કાઢી ગરમ પાણી માં ઉકાળો પછી ઠંડા પડે એટલે તેમાં ચણા નું પુરણ ભરી મેન્દા ની પટ્ટી વીંટાળી દેવી પછી ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા પછી લીલી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર