Open in app

ખીચું બુલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel21st Jun 2018

Khichu bullets ના વિશે

Ingredients to make Khichu bullets in gujarati

  • ખીચુંની સામગ્રી :
  • ચોખા ૧/૨ કપ
  • દાળિયાનો પાવડર ૧/૪ કપ
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  • તલ ૧ મોટી ચમચી
  • જીરું ૧ મોટી ચમચી
  • મીઠું ૧ ચમચી
  • પાણી ૨ કપ
  • સટફીંગ ની સામગ્રી :
  • કાપેલા શાકભાજી (કેપ્સિકમ , કોબીજ , કાંદા ,ગાજર વગેરે ) ૧/૪ કપ
  • સીઝવાન ચટણી - ૧ મોટી ચમચી
  • મેયોનીઝ ૧ મોટી ચમચી
  • કેચપ ૧ મોટી ચમચી
  • મીઠું ૧/૪ નાની ચમચી

How to make Khichu bullets in gujarati

  1. એક પેણીમાં પાણી , લીલા મરચાં ની પેસ્ટ , તલ , જીરું અને મીઠું મિક્સ કરવું. પછી તેને ઉકળવા મુકવું.
  2. પાણી ઉકળવા લાગે એટલે ચોખા નો લોટ અને દાળિયા નો પાવડર થોડો - થોડો મિક્સ કરવો
  3. ધીમા ગેસ પર ૧૦ - ૧૨ મિનિટ ધીમા ગેસ પર થવા દેવુ. પછી તેને ડીશમાં કાઢી લેવું.
  4. એક બાઉલમાં સટફીંગ ની સામગ્રી મિક્સ કરવી.
  5. ચોખા ના મિક્ષણમાંથી નાના ગોળા બનાવવા. હવે હથેળીમાં નાની પૂરી બનાવવી અને વરચે સટફીંગ મૂકવું.
  6. હવે તેને બુલેટ નો સેઈપ આપવો.
  7. ગરમ તેલમાં બુલેટ તળી લેવા.
  8. ગોલ્ડન કલરના થાય એટલે કાઢી લેવા.
  9. કેચપ અને કોથમીર ની ચટણી સાથે પીરસવું.

Reviews for Khichu bullets in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khichu bullets in gujarati

  • ખીચું

    1 likes
  • ઘઉં-બાજરીના લોટનું ખીચું

    10 likes
  • મિક્સ મસાલા લોટ નુ ખીચું

    0 likes
  • લેફ્ટ ઓવર રાઈસ એન્ડ મિન્ટ બુલેટ .

    5 likes