હોમ પેજ / રેસિપી / બાસ્કેટ ચાટ

Photo of Bascket chat by Jyoti Adwani at BetterButter
506
5
0.0(0)
0

બાસ્કેટ ચાટ

Jun-22-2018
Jyoti Adwani
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાસ્કેટ ચાટ રેસીપી વિશે

આ ચાટ ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ અને પાર્ટી માટે બેસ્ટ સ્નેક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો ૧ કપ
  2. સુજી ૧ કપ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચણા બાફેલા ૧ કપ
  5. બટાટા બાફેલા ૩ થી ૪
  6. ટામેટું બારીક સમારેલું ૨
  7. દહીં ૧ કપ
  8. ટોમેટો સોસ
  9. ચાટ મસાલો
  10. તેલ તળવા માટે
  11. બેસન ની સેવ ૧ કપ

સૂચનાઓ

  1. પ્રથમ મેંદો,સુજી,નિમક,૧ ટેબલ સ્પૂન તેલ નું મોઇન નાખીને કડક લોટ બાંધી લો અને ૧૫ મિનિટ માટે મૂકી દો.
  2. હવે લોટ માંથી નાની નાની પુરી વેલીને તેને બાસ્કેટ ના મોલ્ડ પર લગાડો. હવે એ મોલ્ડ ને તેલ માં તળી લો.
  3. બધા જ બાસ્કેટ ને તળી લો અને ઠંડા કરી લો.
  4. હવે આ બાસ્કેટ માં પહેલા ચણા મુકો,પછી બટેકા, તેના ઉપર ટામેટું સમારેલું, દહીં,સોસ,ચાટ મસાલો અને છેલ્લે સેવ નાખીને બાસ્કેટ તૈયાર કરો.
  5. લો બાસ્કેટ ચાટ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર