રવા કચોરી | Rawa Kachori Recipe in Gujarati

ના દ્વારા shyama thanvi  |  23rd Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Rawa Kachori by shyama thanvi at BetterButter
રવા કચોરીby shyama thanvi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

9

1

રવા કચોરી વાનગીઓ

રવા કચોરી Ingredients to make ( Ingredients to make Rawa Kachori Recipe in Gujarati )

 • કચોરીના લોટ માટે
 • 1 કપ રવો
 • 2 કપ પાણી
 • 1 નાની ચમચી તેલ
 • ભરાવન માટે : -
 • 3-4 બાકેલા બટાકા
 • 1 સમારેલી ડુંગળી
 • 1 ચમચી આદુ મરચાં
 • 1/2 નાની ચમચી હળદર
 • 1 નાની ચમચી મરી
 • 1/2 નાની ચમચી હીંગ
 • 1/2 નાની ચમચી જીરૂ
 • 1/2 નાની ચમચી ગરમ મસાલો
 • 1/2 નાની ચમચી આમચૂર પાવડર
 • મીઠુ્ં સ્વાદ મુજબ
 • તેલ 2 ચમચી + તળવા માટે

How to make રવા કચોરી

 1. પાણી ગરમ કરો તેમાં રવો ઉમેરી ચઢવો. જ્યારે રવો પાણી શોષી લે ત્યારે ગેસ બંધ કરી તેને ઠંડો પાડો ત્યારબાદ તેલ લગાવીને મિશ્રણ માંથી લોટ બાંધી લો.
 2. કચોરી માટે નો લોટ તૈયાર છે તેને ઢાંકી ને મૂકી દો.
 3. ભરાવન ના મસાલા માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ, ,જીરૂ ,ડુંગળી અને આદુ મરચા, હળદર, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને બરાબર હલાવવું ,હવે તેમાં બાફેલાં બારીક સમારેલાં બટાકા ઉમેરીને કોથમીર નાખી બરાબર ભેળવીને ઠંડુ થવા દો. 
 4. લોટની લીંબુના આકારના લુવા બનાવી લો. પછી એક કે દોઢ ચમચી ભરાવન નો મસાલો ભરો. કચોરીની કિનારીને વાળીને બંધ કરીને હલકા હાથે દવાબી વણી લો.  
 5. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો.
 6. કડાઈ માં તેલ ગરમ કરી તેલમાં કચોરી બ્રાઉન થાય સુધી તળી લો. તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે વચ્ચે કચોરી ને પલટતા રહો જેથી બને તરફ સોનેરી તળાઈ જાય.
 7. ગરમા ગરમ કચોરી ને લીલાં મરચાં સાથે પીરસો.

Reviews for Rawa Kachori Recipe in Gujarati (1)

Neelam Barota year ago

વાહ ટેસ્ટી છે:ok_hand:
જવાબ આપવો
shyama thanvi
a year ago
થૈંક્યૂ

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો