BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / નૂડલ્સ ટૈકોઝ

Photo of Noodles tacos by safiya abdurrahman khan at BetterButter
0
2
0(0)
0

નૂડલ્સ ટૈકોઝ

Jun-23-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નૂડલ્સ ટૈકોઝ રેસીપી વિશે

ઝટપટ બનતો નાશ્તો

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. મૈગી નૂડલ્સ 2 પૈકેટ
  2. પાપડ 8
  3. સમારેલા કાંદા 1
  4. ઝીણી સમારેલી કેપ્સીકમ 1 ટેબલસ્પૂન
  5. ઝીણી સમારેલી ગાજર 1 ટેબલસ્પૂન
  6. લીલા વટાણા 1 ટેબલસ્પૂન
  7. ધાણા પાવડર 1/2 ટીસ્પૂન
  8. લાલ મરચાની ભૂકી 1/2 ટીસ્પૂન
  9. હળદર 1/4 ટીસ્પૂન
  10. મીઠુ 1/2 ટીસ્પૂન
  11. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  12. તેલ 2 ટેબલસ્પૂન
  13. ચીઝ 80 ગ્રામ
  14. સેવ 1/2 કપ
  15. કોથમીર 1 ટીસ્પૂન

સૂચનાઓ

  1. પેદ મા તેલ ગરમ કરી કાંદા સાંતળો.
  2. સમારેલી કેપ્સીકમ,ગાજર, લીલા વટાણા નાખી સાંતળો.
  3. બધા મસાલા નાખી સાંતળો, 1 કપ પાણી નાખી પકવો.
  4. 30 સેકન્ઙ પછી મેગી,મેગી મસાલો 4 કપ પાણી નાખી પકવો.
  5. પાણી સુકાઇ જાય અેટલે ગેસ બંદ કરી દો.
  6. પાપડ સેકીને ટૈકોઝ નો આકાર આપો.
  7. ટૈકોઝમા નૂડલ્સ ભરી, સેવ છાંટી, કોથમીર નાખી ચીઝ ગ્રેટ કરો.
  8. તરત જ પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર