BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Dudhi ni patties

Photo of Dudhi ni patties by Jigisha Jayshree at BetterButter
0
3
5(1)
0

Dudhi ni patties

Jun-24-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • એર ફ્રાઈગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધી નીં છીણ ૨ કપ
  2. ઘઉ નો જાડો લોટ ૩ કપ
  3. ૧ ચમચી આદુ અને લસણ નીં પેસ્ટ
  4. ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  5. ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  6. અડધી ચમચી હળદર પાવડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ખાંડ ૧ ચમચી
  9. લીંબુ નો નો રસ ૧ ચમચી
  10. ૧ ચમચી ગરમ મસાલો પાઉડર
  11. ૨ નાની ચમચી રાઈ
  12. ૨ નાની ચમચી તલ
  13. ૩/૪ લીલા મરચા
  14. તેલ
  15. ૧ ચુટકી હીંગ

સૂચનાઓ

  1. એક વાસણમાં દુધી નીં છીણ અને લોટ નાંખો.
  2. પછી તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો.
  3. ૨ નાની ચમચી તેલ નું મોયણ નાખી ને લોટ બાંધો.
  4. હવે તેની પેટીસ બનાવી વરાળ થી બાફી લો.
  5. ટૂથપીક વડે ચેક કરો ચોંટે નહિ તો સમજવું કે બફાય ગયા છે
  6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  7. પછી હીંગ નાખો.
  8. લીલા મરચા કાપી ને નાંખો.
  9. તલ નાંખો
  10. હવે તેમાં પેટીસ નાંખી હલાવી લો.
  11. થોડી વાર ચઢવા દો પછી ડીસ માં કાઢી પરોસો ઉપર થી કોથમીર નાંખી પરોસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-24-2018
Rani Soni   Jun-24-2018

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર