BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રાજ કચોરી

Photo of RAJ KACHORI by Vid'zz Batra at BetterButter
1
2
0(0)
0

રાજ કચોરી

Jun-24-2018
Vid'zz Batra
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજ કચોરી રેસીપી વિશે

વરસાદ મા માણો રાજ કચોરી ની મજા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • તળવું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 3 ચમચી ઘઉં નો લોટ
  3. 2 ચમચી ચણા નો લોટ
  4. 1/2 ચમચી મીઠું
  5. 1/4 ચમચી લાલ મરચુ પાવડર
  6. 1/4 ચમચી સૌંફ
  7. 1/4 ચમચી મરી પાવડર
  8. 1 ચમચી તેલ
  9. 2 ચપટી સોડા
  10. 1/2 કપ પાણી
  11. 1 કપ બાફેલા ચણા
  12. 1 કપ બાફેલા બટાકા
  13. 5 થી 6 પાપડી
  14. નાયલોન સેવ 2 ચમચી
  15. 1 ચમચી ચાટ મસાલા
  16. 1/2 કપ લીલી ચટની
  17. 1/2 કપ મીઠી ચટની
  18. 1/2 કપ મીઠું દહી
  19. 1 ચમચી જીરા પાવડર
  20. 1 ચમચી ધાણા કાપેલા

સૂચનાઓ

  1. રવો, ઘઉં નો લોટ તથા ચણા નો લોટ મિકસ કરો.
  2. મીઠું , લાલ મરચુ પાવડર, સૌફ અને કાલી મરી પાવડર નાખો.
  3. સોડા અને તેલ નાખો મિકસ કરો તથા પાણી નાખી લોટ બાંધી લો.
  4. લોટ કઢણ બાંધો.
  5. 30 મિનિટ લોટ મૂકી રાખો.
  6. મિડિયમ સાઇઝ ના ગોલા વાલી લો.
  7. કચોરી વણી લો.
  8. ગરમ તેલ મા તલી લો.
  9. કડક અને ખસતા તલી લો.
  10. કચોરી મા બટાકા તથા ચણા નાખો.
  11. દહી , મીઠી ચટની તથા લીલી ચટની નાખો.
  12. સેવ , ચાટ મસાલો અને દાડમ થી સવેૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર