હોમ પેજ / રેસિપી / ઝેબ્રા કેક

Photo of Zebra cake by Dipali Modi at BetterButter
0
1
0(0)
0

ઝેબ્રા કેક

Jun-24-2018
Dipali Modi
25 મિનિટ
તૈયારી નો સમય
55 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝેબ્રા કેક રેસીપી વિશે

મોટા થી લઈ ને નાના બાળકો બધા માં પ્રિય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • પ્રેશર કુક
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ કપ મેંદો
  2. ૧ કપ ખાંડ પાઉડર
  3. ૧ કપ + ૧ ટેબ સ્પૂન મલાઈ
  4. ૧ ૧/૨ કપ ઠડુ દૂધ
  5. ૧ ટી સ્પૂન વેનિલા એસેનસ
  6. ૧ ટી સ્પૂન બેંકિગ પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂન બેંકિગ સોડા
  8. ૨ ટેબલ સ્પૂન કોકો પાઉડર
  9. ૧ બાઉલ મીઠું

સૂચનાઓ

  1. કૂકર માં મીઠું પાથરી કાઠલો મૂકી કૂકર ને ૧૦ થી ૧૫ મિનિટ મધ્યમ આચ ઉપર ગરમ કરી દો.
  2. એક બાઉલ માં મેદો, બેંકિગ પાઉડર, સોડા ને ચારણી થી ચાલી લો સાઈડ માં મુકો.
  3. બીજા બાઉલ માં મલાઈ લો તેમાં ખાંડ નાખી ફેટી લો.
  4. સૂકા મિશ્રણ મલાઈ અને ખાંડ વાળા મિશ્રણ માં મિક્સ કરતા જાવ અને મિશ્રણ ઘટ્ટ લાગશે તેમાં દુધ ઉમેરતા જાવ ઈડલી ના ખીરા જે વું બનાવવું.
  5. તેમાં વેનીલા એસેન્સ નાખો.
  6. કેક મોલ્ડ ને ગ્રીસ કરી મેદો ભભરાવી દો.
  7. મિશ્રણ ના બે ભાગ કરી લો એક ભાગ માં કૉકો પાઉડર મિક્ષ કરો.
  8. કેક મોલ્ડ વ્હાઇટ બેટર એક ચમચો નાખો.
  9. તેની ઉપર કોકો પાઉડર નુ રેડો વાર ફરતી બન્ને બેટર નુ લેયર કરતા જાવ.
  10. હવે કેક મોલ્ડ ને પછાદો જેથી હવાના બુલ બુલા તેમાંથી નીકળી જાય.
  11. અને કેક મોલ્ડ ને કૂકરમાં મૂકી દો મધ્યમ આચ ઉપર ૪૫ થી ૫૫ મિનિટ થવા દો.
  12. ટૂથપીક નાખી ચેક કરો ચોખ્ખી છે તો કેક તૈયાર છે.
  13. કેક ઠડી થવા દો.અને ચાકુ મદદ થી કિનારી પર ફેરવો અને ડિશમાં અન્ન મોલ્ડ કરી દો.
  14. કેક કટ કરસો અંદર ઝેબ્રા ની ડીઝાઈન દેખા સે. એટલે એને ઝેબ્રા કેક કેહવાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર