હોમ પેજ / રેસિપી / મગ દાળ ની ચાટ

Photo of Moong dal ki chat by Nitu Sharma at BetterButter
437
1
0.0(0)
0

મગ દાળ ની ચાટ

Jun-24-2018
Nitu Sharma
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ દાળ ની ચાટ રેસીપી વિશે

આ ચાટ બહુજ પોષ્ટિક છે. બધાને ભાવે એવી ચાટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઉત્તર ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મગ દાળ..૧ વાડકી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. લાલ મરચા પાઉડર
  4. હળદળ..૧ ચપટી
  5. લીલી ડુંગળી..૧
  6. ફુદીના
  7. લીંબુ નો રસ
  8. દાડમ..૧

સૂચનાઓ

  1. મગ દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી દો.
  2. ૩૦ મિનિટ પછી કૂકર માં દાળ અને મીઠું અને હળદર મિક્સ કરીને એક સિટી વગાડો.
  3. દાળ બફાઈ જાય પછી કૂકર થી કાઢી લો.
  4. લીલી ડુંગળી ને સાફ કરીને નાનું નાનું સમરો.
  5. દાડમ ને છોલી લો.
  6. લીલી ડુંગળી ને મગ માં મિક્સ કરો.
  7. લીંબુ નો રસ અને લાલ મરચા પાઉડર નાખો.
  8. ઉપર થી ફુદીના ના પાન અને દાડમ મિક્સ કરો.
  9. ટેસ્ટી મગ દાળ ની ચાટ રેડી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર