હોમ પેજ / રેસિપી / કચ્છી કડક

Photo of Kutchhi kadak by Jyoti Adwani at BetterButter
1304
2
0.0(0)
0

કચ્છી કડક

Jun-25-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કચ્છી કડક રેસીપી વિશે

આ અમારા કચ્છ નું ફેમસ સ્નેક છે.જે ટોસ થી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ટોસ ૫ નંગ
  2. બાફેલા બટાટા ૫
  3. ડુંગળી જીણી સમારેલી ૨
  4. હળદર ૧/૪ નાની ચમચી
  5. લાલ મરચું ૧ નાની ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. બેસન ની સેવ ૧ વાટકી જેટલી
  8. કાજુ અને કિસમિસ અડધી વાટકી જેટલા
  9. આમલી ની ચટણી અડધી વાટકી
  10. ટૂટી ફ્રુટી અડધી વાટકી
  11. મસાલા સિંગ ૧ વાટકી
  12. તેલ ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  2. તેલ ગરમ થાય પછી તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો.
  3. ડુંગળી સંતળાય પછી બાફેલા બટાટા સમારેલા,મસાલા સિંગ,હળદર,લાલ મરચું અને નીમક ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  4. મસાલો ઠંડો થાય તે પછી આપણે પ્લેટિંગ કરીશુ ત્યાં સુધી આપણે ટોસ ને નાના ટૂકડા કરી લેસું.
  5. હવે પ્લેટિંગ કરીએ જેના માટે પ્લેટ માં પહેલા ટોસ ના ટુકડા મુકીસુ.પછી તેના પર તૈયાર કરેલો બટેટા નો મસાલો મુકીસુ.
  6. પછી આમલી ની ચટણી, ડ્રાય ફ્રૂટ્સ નાખીશું.
  7. ત્યાર પછી સેવ,ટૂટી ફ્રુટી અને થોડીક મસાલા સિંગ નાખીને પ્લેટ રેડી કરીશુ.
  8. લો તૈયાર છે કચ્છી કડક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર