બ્રેડ પિઝા | Bread Pizza Recipe in Gujarati

ના દ્વારા Nitu Sharma  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bread Pizza by Nitu Sharma at BetterButter
બ્રેડ પિઝાby Nitu Sharma
  • તૈયારીનો સમય

    0.05

    મીની
  • બનાવવાનો સમય

    0.1

    મીની
  • પીરસવું

    3

    લોકો

21

0

બ્રેડ પિઝા વાનગીઓ

બ્રેડ પિઝા Ingredients to make ( Ingredients to make Bread Pizza Recipe in Gujarati )

  • બ્રેડ સ્લાઈસ ૩
  • લાલ,પીળી,લીલી શિમલા મિર્ચ ૧ વાડકી
  • ૧ સમારેલી ડુંગળી
  • મીઠું સ્વાદ અનુસાર
  • રેડ ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ
  • પિઝા સોસ
  • તેલ ૧ ચમચી
  • ઘી ૧ ચમચી

How to make બ્રેડ પિઝા

  1. બધી જાત ની શિમલા મરચાં ને ધોઈ ને ઝીણા સમારી લો.
  2. એક કડાઇ માં તેલ નાખો.
  3. તેમાં સમારેલી ડુંગળી અને શિમલા મરચાં નાંખી ને ૨ મિનિટ માટે શેકો.
  4. હવે બ્રેડ સ્લાઈસ ઉપર પિઝ્ઝા સોસ લગાવો.
  5. એની ઉપર શેકેલી ભાજી મૂકો.
  6. ઉપર ચીઝ મૂકો.
  7. ઉપર રેડ ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
  8. એક તવા ઉપર ઘી લગાડી ને બ્રેડ ને શેકો.
  9. ચીઝ પીગળી જશે.
  10. તૈયાર છે બ્રેડ પિઝ્ઝા.

My Tip:

બ્રેડ પિઝા માં કોર્ન ,પનીર, કે અન્ય શાકભાજી પણ નાંખી શકાય છે.

Reviews for Bread Pizza Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો