હોમ પેજ / રેસિપી / બ્રેડ પિઝા

Photo of Bread Pizza by Nitu Sharma at BetterButter
1
11
0(0)
0

બ્રેડ પિઝા

Jun-25-2018
Nitu Sharma
0.05 મિનિટ
તૈયારી નો સમય
0.1 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પિઝા રેસીપી વિશે

બ્રેડ પિઝા ઝટપટ બની જાય એવો નાસ્તો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • શેકેલું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બ્રેડ સ્લાઈસ ૩
  2. લાલ,પીળી,લીલી શિમલા મિર્ચ ૧ વાડકી
  3. ૧ સમારેલી ડુંગળી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. રેડ ચીલી ફ્લેક્સ
  6. ઓરેગાનો
  7. ચીઝ
  8. પિઝા સોસ
  9. તેલ ૧ ચમચી
  10. ઘી ૧ ચમચી

સૂચનાઓ

  1. બધી જાત ની શિમલા મરચાં ને ધોઈ ને ઝીણા સમારી લો.
  2. એક કડાઇ માં તેલ નાખો.
  3. તેમાં સમારેલી ડુંગળી અને શિમલા મરચાં નાંખી ને ૨ મિનિટ માટે શેકો.
  4. હવે બ્રેડ સ્લાઈસ ઉપર પિઝ્ઝા સોસ લગાવો.
  5. એની ઉપર શેકેલી ભાજી મૂકો.
  6. ઉપર ચીઝ મૂકો.
  7. ઉપર રેડ ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
  8. એક તવા ઉપર ઘી લગાડી ને બ્રેડ ને શેકો.
  9. ચીઝ પીગળી જશે.
  10. તૈયાર છે બ્રેડ પિઝ્ઝા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર