હોમ પેજ / રેસિપી / વાણવા પૂરી

Photo of Vanva puri by Nitu Sharma at BetterButter
720
4
0.0(0)
0

વાણવા પૂરી

Jun-25-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાણવા પૂરી રેસીપી વિશે

વાણવા પૂરી ને સ્ટોર કરી શકાય છે.આ પૂરી પપૈયા ની સંભારો,દહીં અને ચા સાથે બહુજ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ વાડકી ચણા નો લોટ
  2. ૧ ચમચી અજમો
  3. મીઠું સ્વદાનુસાર
  4. ૧ ચપટી હળદર
  5. ૧ ચમચી તેલ અને તળવા માટે તેલ.

સૂચનાઓ

  1. ચણા ના લોટ માં મીઠું, હળદળ,અજમો અને ૧ ચમચી તેલ નાખીને સરખી રીતે મિક્સ કરો.
  2. પાણી ની લોટ બાંધો.
  3. લોટ ને ૫ મિનિટ ઢાંકી ને રાખો.
  4. તેલ ગરમ થવા મૂકી દો.
  5. હવે લોટ માથી નાની પૂરી વણો.
  6. પૂરી ઉપર ચાકુ થી કટકા કરો.
  7. ગરમ તેલ માં તળી લો.
  8. વાણવા પૂરી તૈયાર છે.
  9. વાણવા પૂરી ને કાચું પપૈયા ના સંભારો અને દહીં સાથે પીરસો. ગરમાગરમ આદુ વાળી ચા સાથે મજા થી ખાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર