હોમ પેજ / રેસિપી / બ્રેડ પૂડલા પિઝા

Photo of Bread Pudla Pizza by Dipika Ranapara at BetterButter
521
6
0.0(0)
0

બ્રેડ પૂડલા પિઝા

Jun-25-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પૂડલા પિઝા રેસીપી વિશે

બ્રેડના પૂડલા ના પિઝા એક નવીન પ્રયાસ કરેલી અતિસ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણાનો લોટ
  2. પાણી પ્રમાણસર
  3. 1ચમચી વાટેલા આદુ ,મરચાં અને લસણ
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચી ગરમ મસાલો
  7. 4 સ્લાઇસ બ્રેડ
  8. 1 ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી મિક્સ
  9. 1 ચમચી મેયોનિઝ
  10. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  11. 1 ચમચી ઓરેગાનો
  12. 1/2 કપ બાફેલી મકાઇ
  13. 1/2 કપ ઝીણા કાપેલાં કેપ્સીકમ
  14. 1 ચમચો તેલ
  15. ટમેટાં કેચઅપ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક વાટકામાં ચણાનો લોટ,મરચું, મીઠું, વાટેલા આદુ મરચાં અને લસણ, હળદર, ગરમ મસાલો અને પાણી રેડીને પુડલા બનાવી શકાય તેવુ ખીરૂ તૈયાર કરો.
  2. હવે એક નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ખીરા માં ડૂબાડેલી બ્રેડ ને બન્ને બાજુ બરાબર તેલ મૂકી ફ્રાય કરી લો.
  3. ગેસ ની આંચ ધીમી રાખવી.
  4. હવે, લાલ મરચું અને લસણ ની ચટણી તેના પર ચોપડી દો.
  5. બાફેલ મકાઇ, કેપ્સીકમ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, મેયોનિઝ નાખી ઢાંકી ધીમા તાપે શેકી લો. કેચઅપ થી સજાવટ કરો. તૈયાર છે બ્રેડ પૂડલા પિઝા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર