BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેગી ભેલ

Photo of Maggi bhel by Nitu Sharma at BetterButter
1
1
0(0)
0

મેગી ભેલ

Jun-25-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગી ભેલ રેસીપી વિશે

મેગી ભેલ એક વાત ખસો તો વારંવાર ખસો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ મેગી નો નાનો પેકેટ.
  2. ૧ નાની ડુંગળી
  3. ૧ ટોમેટો
  4. ૧ કાકડી
  5. લીંબુ નો રસ
  6. મેગી મસાલો
  7. તેલ
  8. લીલા ધાણા

સૂચનાઓ

  1. મેગી નો પેકેટ ખોલો અને મેગી મસાલા ને બાજુ માં મૂકી દો.
  2. તેલ ગરમ કરી ને કાચી મેગી ને તળી લો.
  3. ટમેટો,કાકડી અને ડુંગળી ને નાનું નાનું સમારેલી લો.
  4. એક મોટા બોલ માં તળેલી મેગી ને ક્રશ કરો.
  5. કાકડી,ટમેટો,ડુંગળી મિક્સ કરો.
  6. ઉપર મેગી મસાલો નાખો.
  7. લીંબુ નો રસ મિક્સ કરો.
  8. ધાણા પત્તી નાખો.
  9. તૈયાર છે મેગી ભેળ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર