અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ | AWADHI GALAUTI KEBAB SANG SHEERMAL Recipe in Gujarati

ના દ્વારા POOJA MISRA  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of AWADHI GALAUTI KEBAB SANG SHEERMAL by POOJA MISRA at BetterButter
અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલby POOJA MISRA
 • તૈયારીનો સમય

  8

  Hours
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  6

  લોકો

3

0

અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ

અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ Ingredients to make ( Ingredients to make AWADHI GALAUTI KEBAB SANG SHEERMAL Recipe in Gujarati )

 • રાજમાં 2 કપ
 • સુરજ મુખી ના બિયા
 • કાજુ 15
 • ખસખસ 2 ચમચી
 • લીલી એલચી 8
 • કાળી એલચી 6
 • તજ 2 ઇંચ નો કટકો
 • લવિંગ 4
 • કેસર 1 ચમચી
 • કેવરા નો રસ થોડો
 • ઘી
 • અદરક લસણ નું પેસ્ટ 1 ચમચી
 • લીલા મરચા 1 મોટી ચમચી
 • માવો 8 મોટા ચમચી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • શિરમલ બનાવવાં માટે
 • મેંદો 1 કપ
 • કેસર 1 ચમચી
 • ખાંડ 1/4 ચમચી
 • ઘી 1/4 કપ
 • બેકિંગ પાવડર 1 ચમચી
 • એલચી પવાડર 1 ચમચી
 • મીઠું સ્વાદ અનુસાર
 • દૂધ 1/2 કપ

How to make અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ

 1. સૌ પ્રથમ રાજમાં ને ધોઈ આખી રાત પલાડી રાખો ત્યારબાદ સવારે એને કુકર માં બાફી લો.
 2. કાજુ , સૂરજમુખી ના બિયા અને ખસખસ ને સૂકા સેકી લો.
 3. પછી એમાં સહેજ પાણી નાખી મિક્સર માં પીસી નાખો
 4. બધા સૂકા મસાલા ને ધીમી આંચ ઉપર સેકી લો પછી ઠંડા કરીને મિકક્ષી જાર માં વાટી લો.
 5. કેસર ને કેવરા માં પલાળી દો.
 6. એક કડાઈ માં 2 ચમચી તેલ ગરમ કરો , એમાં આદુ લસણ નું પેસ્ટ અને લીલાં મરચાં નાખો પછી બાફેલા રાજમાં નાખી 5 મિનિટ પછી ઉતારી લો.
 7. મિશ્રણ ને હથેળી થી દબાવી કબાબ નો શેપ આપો.
 8. પછી તવી માં ઘી અથવા બટર મૂકી કબાબ ને શેકી લો.
 9. શિરમલ બનાવાની રીત
 10. કેસર માં સહેજ ગરમ પાણી નાખી અલગ મૂકી દો.
 11. એક થાળી ના મેંદો , ઘી ,બેકિંગ પાવડર , કેસર નું પાણી ,મીઠું બધું મિક્સ કરી લોટ બાંધી લો.
 12. આ લોટ ને અડધો કલાક કપડું ઢાંકી ને મૂકી રાખો.
 13. હવે એના નાના નાના લુવા વાળી વણી લો.
 14. તવી ઉપર ઘી નાખી શેકી લો.
 15. ગરમા ગરમ કબાબ શેકીને ગરમા ગરમ શિરમલ સાથે પીરસો.

Reviews for AWADHI GALAUTI KEBAB SANG SHEERMAL Recipe in Gujarati (0)