BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મિક્સ એનર્જી કુકીઝ

Photo of Mix energy cookies by Shaheda T. A. at BetterButter
0
2
0(0)
0

મિક્સ એનર્જી કુકીઝ

Jun-25-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ એનર્જી કુકીઝ રેસીપી વિશે

એનર્જી કુકી? હાં, તમે બરાબર વાંચ્યું. હવે તમે પણ આ એનર્જી કુકી બનાવિ શકો છો ઘરે જ.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિડલ ઈસ્ટર્ન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઓટ્સ 1 કપ
  2. બાજરા નો લોટ 1 કપ
  3. મધ 1/3 કપ
  4. નાળિયેળ તેલ 1/3 કપ
  5. વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  6. બેકીંગ સોડા 1 નાની ચમચી
  7. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  8. ચોકલેટ ચિપ 2 મોટી ચમચી
  9. મિક્સ ડ્રાય ફ્રુટ 2 મોટી ચમચી દળેલા

સૂચનાઓ

  1. ઓવેન ને 180 ડિગ્રી એ પ્રિહિટ કરો. બેકીંગ ટ્રે પર પારચમેન્ટ પેપર ને ગ્રીસ કરી ને મુકો.
  2. મધ, વેનીલા એસેન્સ અને તેલ ને એક બાઉલ માં નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. એક બીજા બાઉલ માં ઓટ્સ, બાજરા નો લોટ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ને મિક્સ કરી લો.
  4. હવે આને ઉપર ના મિશ્રણ માં નાખી મિક્સ કરી લો. એમાં દળેલા ડ્રાય ફ્રૂટ્સ નાખી મિક્સ કરો.
  5. હવે નાના પૂડા લઇ કુકી નો શેપ આપો. ઉપર ચોકલેટ ચિપ્સ નાંખો.
  6. ઓવેન માં 9 થી10 મિનિટ બેક થવા દો.
  7. સવાર કે સાંજ બન્ને ટાઈમ માટે આ કુકી તમને ખૂબ જ ભાવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર