હોમ પેજ / રેસિપી / સુજી ના વડા

Photo of Suji wada by Jyoti Adwani at BetterButter
1165
6
0.0(0)
0

સુજી ના વડા

Jun-25-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ના વડા રેસીપી વિશે

સુજી ના મેન્દુ વડા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૨૫૦ ગ્રામ
  2. આદુ,લસણ ની પેસ્ટ ૧ ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ તળવા માટે
  5. ૨ ડુંગળી જીણી સમારેલી
  6. ઇનો ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સુજી માં ડુંગળી, નિમક,આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને જરૂર મુજબ નું પાણી ઉમેરો.
  2. હવે તેમાં ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. ધ્યાન રાખો કે ખીરું વધુ પાતળું નથી કરવાનું.વડા બને એવું ખીરું બનાવા નું છે.
  4. હવે મેન્દુ વડા ના સંચા માં ખીરું ઉમેરીને ગરમ તેલ માં વાડાં તળી લો.
  5. ગરમા ગરમ વડા ને નારિયળ ની ચટણી સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર