હોમ પેજ / રેસિપી / દાળ વડા

Photo of Dal wada by Jyoti Adwani at BetterButter
1
1
0(0)
0

દાળ વડા

Jun-25-2018
Jyoti Adwani
120 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ વડા રેસીપી વિશે

આ સાઉથ ઇન્ડિયન સ્નેક રેસિપી છે જે ખુબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા દાળ ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. લીલા મરચાં ૪ નંગ
  4. આદુ લસણ ની પેસ્ટ ૧ ચમચી
  5. ફુદીના ની પેસ્ટ ૧ ચમચી
  6. તેલ તળવા માટે
  7. ડુંગળી ૩ જીણી સમારેલી

સૂચનાઓ

  1. ચણા દાળ ને ૨ કલાક માટે પલાળી રાખો.
  2. હવે ૨ કલાક બાદ તેને મિક્ષી માં પીસી લો.
  3. તેમાં નિમક,આદુ-લસણ ની પેસ્ટ,ફુદીના ની પેસ્ટ,ડુંગળી જીની સમારેલી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  4. હવે તેના બોલ બનાવો અને પછી હાથ થી તેને ચપટું કરી ને ગરમ તેલ માં તળી લો.
  5. લો તૈયાર છે આપણા દાળ વડા. એને સોસ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર