ગવાર નું શાક | Gavar Nu Shak Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  26th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gavar Nu Shak by Dipika Ranapara at BetterButter
ગવાર નું શાકby Dipika Ranapara
  • તૈયારીનો સમય

    0.05

    મીની
  • બનાવવાનો સમય

    0.05

    મીની
  • પીરસવું

    4

    લોકો

11

0

ગવાર નું શાક વાનગીઓ

ગવાર નું શાક Ingredients to make ( Ingredients to make Gavar Nu Shak Recipe in Gujarati )

  • 200 ગ્રામ ધોઇને કોરો કરેલો અને કાપેલો ગવાર
  • 3 ચમચા તેલ
  • 1 ચમચી અજમો
  • 1ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચું
  • મીઠું પ્રમાણસર
  • 2 ચમચી ધાણાજીરુ
  • 1/2 ચમચી હળદર
  • 1/4 + 1/4 કપ પાણી

How to make ગવાર નું શાક

  1. કુકર માં તેલ ગરમ કરી તેમાં અજમો નાખો.
  2. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  3. લાલ મરચું અને લસણ ની ચટણી નાખી બરાબર હલાવી લો
  4. મીઠું પ્રમાણસર , મરચું , ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને 1/4 કપ પાણી રેડીને હલાવી લો
  5. ગવાર નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 2 સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

Reviews for Gavar Nu Shak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો