હોમ પેજ / રેસિપી / ટમેટા ના બાસ્કેટમાં ટમેટાં રાઇસ

Photo of Tomato rice in tomato basket by Dipika Ranapara at BetterButter
602
2
0.0(0)
0

ટમેટા ના બાસ્કેટમાં ટમેટાં રાઇસ

Jun-27-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટા ના બાસ્કેટમાં ટમેટાં રાઇસ રેસીપી વિશે

ટમેટા ના બાસ્કેટમાં મૂકવામાં આવેલા ટમેટાં રાઇસ સ્વાદિષ્ટ વાનગી છે. બનાવવા માં ખૂબ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ રાધેંલા ભાત
  2. 1ચમચી વાટેલા આદૂ મરચા લસણ
  3. 1/2કપ ટમેટા ની પેસ્ટ
  4. 1ચમચી રાઇ
  5. 1ચમચી જીરું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1ચમચી લાલ મરચું
  8. 1/2ચમચી હળદર
  9. ટામેટાની બાસ્કેટ

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ,જીરું નાખી સાંતળો .
  2. વાટેલા આદૂ મરચા નાખી બરાબર હલાવી લો અને ટમેટાં ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો
  3. મીઠું સ્વાદ અનુસાર, મરચું અને હળદર નાખી બરાબર હલાવી લો અને ભાત નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  4. 2 મીનીટ સુધી ગેસ પર રાખીને રાંધી લો
  5. ટામેટા બાસ્કેટમાં ભરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર