હોમ પેજ / રેસિપી / દાળ ફ્રાય અને જીરા રાઈસ

Photo of Dal fry and jeera rice by Urvashi Belani at BetterButter
2775
3
0.0(0)
0

દાળ ફ્રાય અને જીરા રાઈસ

Jun-28-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ ફ્રાય અને જીરા રાઈસ રેસીપી વિશે

દાળ ફ્રાય અને જીરા રાઈસ ......હંમેશા નાના મોટા સૌનું મનપસંદ....

રેસીપી ટૈગ

  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. દાળ ફ્રાય માટે:
  2. 1/2 કપ તુવેર દાળ
  3. 1/4 કપ મગ ની દાળ
  4. 1/8 કપ ચણા ની દાળ
  5. 1/8 કપ અડદ ની દાળ
  6. 1 ચમચી જીરું
  7. 1/4 ચમચી હિંગ
  8. 1 ડુંગળી (બારીક કાપેલી)
  9. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચાં
  10. 2 ટામેટા ( બારીક કાપેલા)
  11. 1 ચમચી લાલ મરચું
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2 ચમચી કસૂરી મેથી
  14. 1 ચમચી આમચૂર
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  17. નમક સ્વાદાનુસાર
  18. લીલાં ધાણા
  19. 2-3 ચમચા તેલ
  20. જીરા રાઈસ માટે:
  21. 1 કપ ચોખા
  22. 2 ચમચી ઘી
  23. 1 ચમચી જીરું
  24. 2- 3 બારીક કાપેલા લીલાં મરચાં
  25. લીલા ધાણા
  26. નમક સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. દાળ ફ્રાય બનાવવા માટે બધી દાળ ને ભેગી કરી 1/2 ક્લાલ પલાળી રાખો પછી ધોઈ ને કુકર માં 2 સિટી વાગે ત્યાં સુધી રાંધો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી સાંતળો પછી વાટેલો મસાલો નાખી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રાંધી તેમાં ટામેટા અને બધા મસાલા નાખી મિક્સ કરો.
  3. ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યારે બાફેલી દાળ અને જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમા તાપે 5 મિનિટ રાખી પછી લીલા ધાણા નાખી સર્વ કરો.
  4. જીરા રાઈસ માટે ચોખા ને 1/2 કલાક પલાળી પછી છુટ્ટા રહે તે રીતે નમક નાખી બાફી મુકો પછી ઠંડા પડવા દેવા.
  5. એક કઢાઈ માં ઘી ગરમ કરી જીરું અને લીલા મરચાં નાખી રાંધેલા ભાત નાખી મિક્સ કરો.લીલા ધાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર