હોમ પેજ / રેસિપી / પાવભાજી

Photo of Paavbhaji by safiya abdurrahman khan at BetterButter
495
2
0.0(0)
0

પાવભાજી

Jun-28-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવભાજી રેસીપી વિશે

સરળ અને સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા 2
  2. કેપ્સીકમ 1
  3. કોબીચ 1
  4. ફૂલાવર 1/2
  5. ગાજર 1
  6. લીલા વટાણા 3/4 કપ
  7. સમારેલા ટામેટા 2
  8. સમારેલા કાંદા 2
  9. આદૂ લસણની પેસ્ટ
  10. પાવભાજી મસાલો 2 ટેબલસ્પૂન
  11. લાલ મરચાની ભૂકી 1 ટીસ્પુન
  12. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
  13. મીઠૂ સ્વાદ મૂજબ
  14. માખણ 2 ટેબલસ્પૂન+ પાવ પર લગાડવા
  15. સમારેલી કોથમીર
  16. પાવ 7 - 8

સૂચનાઓ

  1. બટાકા છોલ્યા વગર 2 ભાગમા કાપો, ફુલાવર ના 4 ભાગ કરો.
  2. કેપ્સીકમ અને કોબી ને 2 ભાગમા કાપો.
  3. ઉપરની બધી શાકભાજી, લીલા વટાણા,મીઠૂ, 1/4 પાણી નાખી 3 -4 સીટી કરો.
  4. બધી શાકભાજી બફાય જાય,તો ,ચારણી થી ગાળી, મેશર થી મેશ કરો.
  5. વધેલો શાકભાજી નો સ્ટોક રેહવા દો.
  6. પેનમા 2 ટે.સ. બટર ગરમ કરી સમારેલા કા્દા સાંતળો.
  7. આદૂ લસણ નાખી સાંતળો, સમારેલા ટામેટા નાખી ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે પકવો.
  8. લાલ મરચાની ભૂકી, મીઠૂ, પાવભાજી મસાલો નાખી 1 મિનિટ પકવો.
  9. ગેસ બંદ કરી કોથમીર નાખી મિક્સ કરો,ગરમ મસાલો છાંટો.
  10. પાવને બટર નાખી તવા પર સેકી લો.
  11. ગરમ ગરમ પાવભાજી સેકેલા પાવ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર