હોમ પેજ / રેસિપી / ચટણી વાળા બટાકા નું શાક

Photo of Chatni wale aaloo by Nitu Sharma at BetterButter
1060
3
0.0(0)
0

ચટણી વાળા બટાકા નું શાક

Jun-28-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટણી વાળા બટાકા નું શાક રેસીપી વિશે

ઘર માં અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ આ શાક બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા બટાકા..૨
  2. ધાણા ની ચટણી..૨ ચમચી
  3. તેલ..૧ ચમચી
  4. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ને નાના ટુકડા માં કાપી લો.
  2. એક કડાઈ માં તેલ ઉમેરો.
  3. બટાકા નાખો.
  4. ઉપર થી તીખી ચટણી મિક્સ કરો.
  5. જરૂર પડે તો મીઠું નાખો.
  6. મિક્સ કરો અને તૈયાર છે ચટણી વાળા બટાકા નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર