BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો કરી

Photo of Mango Curry by Rani Soni at BetterButter
0
2
0(0)
0

મેંગો કરી

Jun-28-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો કરી રેસીપી વિશે

સ્વાદિષ્ટ, ખાટી, મીઠી અને મસાલેદાર કેરીની આ વાનગી ભાત અથવા રોટલી સાથે સરસ લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કેરી પાકેલી
  2. 1/2 નાની ચમચી જીરું
  3. 1/2 નાની ચમચી રાઈ
  4. 1/2 નાની ચમચી વરિયાળી
  5. 2 ચમચા તેલ
  6. 2 સૂકા લાલ મરચાં
  7. 1 ચપટી હિંગ
  8. 3-4 લિમડા ના પાન
  9. 1/4 ચમચી હળદર પાવડર
  10. 1 /2 ચમચી લાલ મરચા પાવડર
  11. 1/2 ચમચી ધાણા પાવડર
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1 ચમચી ખાંડ
  14. 1 ચમચી અથાણા /મેથી નો મસાલો

સૂચનાઓ

  1. કેરી ની છાલ કાઢી લો.
  2. કેરી ની છાલ માંથી પણ રસો કાઢી લો
  3. અેક પેનમાં તેલ લો તેમાં જીરું, રાઈ ,વરિયાળી નાંખો તતડે અેટલે સૂકા મરચાં ઉમેરો
  4. લીમડો અને બાકી ના મસાલો ઉમેરો કેરી અને રસો પણ ઉમેરો
  5. મીઠું,ખાંડ ઉમેરો અને બધા મસાલાઓ બરાબર મિકસ થાય અેટલે ગેસ બંધ કરો.
  6. પીરસવા ની ડિશ માં લઈ ઉપર અથાણા /મેથી નો મસાલો નો છંટકાવ કરો.
  7. સ્વાદિષ્ટ લંચ અથવા રાત્રિભોજન માટે ભાત/રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર