BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગુજરાતી થાળી ::: માલપુઆ_રબડી સાથે...

Photo of A full gujarati lunch plate with Malpua_rabadi.... by Kavi Nidhida at BetterButter
888
0
0(0)
1

ગુજરાતી થાળી ::: માલપુઆ_રબડી સાથે...

Jun-29-2018
Kavi Nidhida
30 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી થાળી ::: માલપુઆ_રબડી સાથે... રેસીપી વિશે

માલપુઆ_રબડી સાથે, દાળ, ભાત, પાપડ, ફુલ્કા રોટલી, દૂધી_બટેટા નું શાક, અને કારેલા નું લોટ વાળુ શાક....

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. માલપુઆ માટે..
  2. પૂડા માટે...
  3. એક કપ મેંદો,
  4. ½ કપ રવો,
  5. ¼ કપ દળેલી ખાંડ,
  6. ½ કપ દૂધ
  7. પાણી,
  8. ¼ ચમચી એલચી પાઉડર,
  9. ¼ ચમચી વાટેલી વરીયાળી
  10. ચાસણી માટે..
  11. એક કપ ખાંડ
  12. ¾ કપ પાણી
  13. ¼ ચમચી એલચી પાઉડર
  14. તળવા માટે શુધ્ધ ઘી.
  15. રબડી માટે...
  16. એક લિટર દૂધ,
  17. ૧ કપ ખાંડ
  18. ૧ નાની ચમચી કસ્ટર્ડ પાવડર,
  19. કાપેલું ડ્રાઇ ફ્રુટ ૨ ચમચા.

સૂચનાઓ

  1. માલપુઆ ની રીત.... એક બાઉલ મા મેંદો, રવો, દળેલી ખાંડ, એલચી પાઉડર અને વરિયાળી નાખી મિક્સ કરો, દૂધ ઉમેરી મિક્સ કરો, રેડી શકાય એવું ખીરૂ પાણી ઉમેરીને બનાવો.
  2. એક પાન માં ખાંડ અને પાણી ઉમેરી એક તારી ચાસણી બનાવો, એલચી પાઉડર ઉમેરો.
  3. એક તવલા મા ઘી ગરમ કરી તેમાં તૈયાર ખીરા માં થી એક નાની કડછી ખીરૂ રેડો,
  4. મોટી પુરી જેવા માલપુઆ ઉતારો, બંને બાજુ ગુલાબી તળવા.
  5. હવે ગરમ ચાસણી મા એક પછી એક માલપુઆ નાખી અને કાઢી લો, તેને કાપેલા ડ્રાઇ ફ્રુટ થી સજાવો.
  6. રબડી ની રીત...
  7. એક મોટી તપેલી માં દૂધ ⅓ જેટલું રહે ત્યાં સુધી ઉકાળો,
  8. પછી તેમાં ખાંડ અને પાણી માં ઓગાળેલ કસ્ટર્ડ પાવડર નાખી ફરી 5 મિનિટ ઉકાળો
  9. હવે કાપેલા ડ્રાઇ ફ્રુટ થી સજાવો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર