BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મગ નું શાક

Photo of Mag nu sak by Jigisha Jayshree at BetterButter
1
3
0(0)
0

મગ નું શાક

Jun-29-2018
Jigisha Jayshree
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ નું શાક રેસીપી વિશે

મગ લાવે પગ

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ વાટકી મગ
  2. ૨ ચમચા તેલ
  3. ૧ ચમચી જીરું અથવા તો રાઈ
  4. ૧ ચપટી હીંગ
  5. ૧ ડુંગળી બારીક કાપેલી
  6. ૩ લીલા મરચા બારીક કાપેલા
  7. ૧ ચમચી આદુ અને લસણ નીં પેસ્ટ
  8. ૧ ટામેટું
  9. ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  10. ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  11. અડધી ચમચી હળદર પાવડર
  12. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ મગ નેં સાફ કરી લો.
  2. હવે બે થી ત્રણ પાણી થી ધોઈ લો.
  3. કુકરમાં ૨ ચમચા તેલ નાખી ગરમ કરો.
  4. ગરમ થઈ જાય તો રાઈ નાંખી ચટકાવો
  5. હવે તેમાં હીંગ નાંખો
  6. બારીક કાપેલી ડુંગળી નાખી ને મિક્સ કરો અને લાલ થાય ત્યાં સુધી ચઢવા દો.
  7. હવે તેમાં આદુ અને લસણ નીં પેસ્ટ નાખી હલાવો.
  8. ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને સાંતળો
  9. ટામેટું કાપી નેં નાંખો
  10. ડોઢ ગ્લાસ પાણી નાખી ને કૂકર નું ઢાકણ બંધ કરી ૮ સીટી મા થવા દો કુકર ઠંડુ થાય પછી ખોલી લીમ્બુ નો રસ નાખી મિક્સ કરો અને ડીસ માં કાઢી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર