BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દૂધી ચણા ની દાળ નુ શાક

Photo of Dhudhi chana dal nu sak by Dipika Ranapara at BetterButter
0
2
0(0)
0

દૂધી ચણા ની દાળ નુ શાક

Jul-02-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ચણા ની દાળ નુ શાક રેસીપી વિશે

દુધી ચણા ની દાળ ખુબજ પોસ્તિક અને સરળ શાક છે જે ફટાફટ તૈયાર થઇ જઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મધ્યમ આકારના દૂધી ચોરસ ટૂકડા મા કાપેલી
  2. 1વાટકી પલાળેલી ચણા ની દાળ
  3. 3ચમચા તેલ
  4. 1ચમચી રાઇ
  5. ચપટી હિંગ
  6. 1ચમચી વાટેલું લસણ
  7. 1ચમચી લાલ મરચું
  8. 1/2ચમચી હળદર
  9. 1ચમચી ધાણાજીરુ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1ટામેટુ કાપેલું

સૂચનાઓ

  1. એક કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો. વાટેલું લસણ નાખી સાંતળો.
  2. દૂધી, ચણા ની દાળ , મરચું અને ધાણાજીરુ હળદર, મીઠું પ્રમાણસર અને ટામેટાની ના ટૂકડા નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 5સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર