BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..

Photo of Stuffed onion subji and triangle . by Kavi Nidhida at BetterButter
0
2
0(0)
0

ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા..

Jul-02-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલી ડુંગળી નું શાક અને પરાઠા.. રેસીપી વિશે

નાની આખી ભરેલી ડુંગળી નું શાક અને ત્રિકોણ પરાઠા.

રેસીપી ટૈગ

  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. શાક માટે::: ૨૫૦ ગ્રામ નાની ડુંગળી
  2. ૧ કપ ચણા નો લોટ
  3. ૨ ટેબલ સ્પૂન તેલ મસાલા માટે
  4. હળદર, મીઠું, લાલમરચું, ધાણાજિરૂ
  5. થોડી કોથમીર
  6. ૩ ટેબલ સ્પૂન દહીં,
  7. વઘાર માટે ૩ ટેબલ સ્પૂન તેલ,
  8. રાઈ, જીરુ, હિંગ
  9. પરાઠા માટે::: 3 કપ ઘઉં નો લોટ
  10. ૨ ટેબલ સ્પૂન તેલ
  11. મીઠુ અને જીરૂ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. શાક::::
  2. એક બાઉલ મા બધાં મસાલા, ચણા નો લોટ, અને તેલ નાખી બરાબર મિક્સ કરી લો, ડુંગળી ને એક કટ કરી ભરી લો,
  3. માઈક્રોવેવ પ્રી હિટ કરી, તેના બાઉલ મા ડુંગળી ગોઠવી, ઉપર વધેલો મસાલો ભભરાવી ૧૦૦ ડિગ્રી પર ૪ મિનિટ સુધી થવા દો,
  4. એક વાર હલાવી ફરીથી ૪ મિનિટ સુધી થવા દો. પછી બહાર કાઢી એક પાન માં તેલ મૂકી ગરમ કરી તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી તતડે એટલે ભરેલી ડુંગળી નાખીને દહીં નાખો અને ૨ મિનિટ સુધી રહેવા દો. શાક તૈયાર.... :blush:
  5. પરાઠા::::
  6. એક બાઉલ મા લોટ, જીરુ અને મોણ નાખી મધ્યમ લોટ બાંધી લો
  7. લૂવો લઈ ત્રિકોણ પરોઠું વણી, તવા પર તળી લો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર