હોમ પેજ / રેસિપી / પાકા કેળા નુ શાક અને મોળા થેપલા

Photo of Banana vegetables with thepla by Rina Joshi at BetterButter
0
1
0(0)
0

પાકા કેળા નુ શાક અને મોળા થેપલા

Jul-02-2018
Rina Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાકા કેળા નુ શાક અને મોળા થેપલા રેસીપી વિશે

આ રેસીપી ઍકદમ સરળ અને સવાદિષટ

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ગુજરાત
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. પાકા કેળા ૪ નંગ
 2. તેલ ૧ ટેબલસપૂન
 3. મીઠું સવાદ મુજબ
 4. લાલ મરચુ પાવડર ૧ ચમચી
 5. અડધી ચમચી હળદર
 6. ૧ ચમચી ધાણા જીરૂ પાવડર
 7. દહી ૧ ચમચી
 8. રાઈ
 9. જીરૂ
 10. હીગ
 11. થેપલા માટે
 12. ૧ કપ ઘ ઉ નો લોટ
 13. ૧ ચમચી તેલ મોણ માટે
 14. મીઠું

સૂચનાઓ

 1. શાક માટે તેલ ગરમ કરી રાઈ, જીરૂ, હીગ, કેળા ના ટુકડા,બધો મસાલો નાખી કુકર મા ૨ સીટી વગાડો કૂકર ઠંડુ થાય પછી દહી ઉમેરો
 2. થેપલા માટેની સામગરી લ ઇ મિકસ કરી રોટલી ના લોટ જેવો લોટ બાધો .થેપલા વણી તે લ મા શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર