દાળ ઢોકળી.. | Dal dhokli.. Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  3rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dal dhokli.. by Kavi Nidhida at BetterButter
દાળ ઢોકળી..by Kavi Nidhida
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

About Dal dhokli.. Recipe in Gujarati

દાળ ઢોકળી.. વાનગીઓ

દાળ ઢોકળી.. Ingredients to make ( Ingredients to make Dal dhokli.. Recipe in Gujarati )

 • ૧ કપ તુવર દાળ
 • ૩ કપ ઘઉં નો લોટ
 • હળદર, મીઠું, લાલમરચું, ધાણાજિરૂ, ગરમ મસાલો
 • ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
 • ગોળ, લીંબુ,તલ
 • ૨ ટેબલ સ્પૂન વાટેલી શીંગ,
 • લીમડો, કોથમીર,
 • વઘાર માટે ૩ ટેબલ સ્પૂન તેલ
 • રાઈ, મેથી, જીરુ, હિંગ, આખા લાલ મરચું ૨
 • તમાલ પત્ર, લવિંગ, તજ

How to make દાળ ઢોકળી..

 1. દાળ બાફીને ઝેરી લો, તેમા આદુ મરચાં પેસ્ટ, ગોળ, લીંબુ, ધાણાજિરૂ, હળદર, ગરમ મસાલો, શીંગ, મીઠું નાખી થોડી ઉકાળો
 2. ઘઉં ના લોટમાં હળદર, ધાણાજિરૂ, મીઠું, લાલમરચું, ૨ ટેબલ સ્પૂન તેલ નાખો મિક્સ કરી મીડિયમ લોટ બાંધો
 3. ઉકળતી દાળ માં, ઢોકળી વણી ને નાખો થોડી હલકી થઈ ઉપર આવે એટલે
 4. એક બાઉલ મા વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, મેથી, જીરુ અને હિંગ નાખી, તતડે એટલે તલ, આખુ મરચુ, તમાલ પત્ર, લવિંગ, તજ, નાખી વઘાર કરી દો.

My Tip:

ફાવતું અને ગમતું હોય તો લસણની પેસ્ટ ૧ ટી સ્પૂન નાખી શકાય.

Reviews for Dal dhokli.. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો