હોમ પેજ / રેસિપી / ગુલાબ ચટકયુ

Photo of Gulabchatakiyu by Jyoti Jogi at BetterButter
617
2
0.0(0)
0

ગુલાબ ચટકયુ

Jul-03-2018
Jyoti Jogi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ ચટકયુ રેસીપી વિશે

સરસ અને ટેસ્ટની

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 રોટલી
  2. 1 વાટકી ખાટીછાશ
  3. 3 વાટકી પાણી
  4. 2 ચમચી તેલ
  5. 1 નાની ચમચી રાઈ
  6. ચપટી હીંગ
  7. લીલાધાણા
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી લાલ મરચું
  10. નમક સવાદ મુજબ

સૂચનાઓ

  1. 1 કડાઈમાં તેલ ઉમેરો
  2. ગરમ થાય ત્યારરાય ઉમેરો હીંગ ઉમેરી પાણી ઉમેરી છાશ ઉમેરી હલાવો
  3. ગરમ થાય ત્યારબાદ રોટલી ના કટકા કરી ઉમેરો હલાવો જાડું થાય ત્યારબાદ
  4. ઞેશ બંધ કરી નીચે ઉતારી લીલાધાણા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર