હોમ પેજ / રેસિપી / પનીર પસંદા અને પરાઠા

Photo of Panir pasanda with paratha by Mavani Kalpana at BetterButter
702
1
0.0(0)
0

પનીર પસંદા અને પરાઠા

Jul-04-2018
Mavani Kalpana
40 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પસંદા અને પરાઠા રેસીપી વિશે

આ રેસિપી સાજં ના ભોજન મા લ ઈ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ગે્વી માટે ની સામગ્રી
  2. કાન્દા ૪ નંગ
  3. ટમેટા ૪ નંઞ
  4. લસણ૧૦ કલી
  5. કાજુ મગજ તરી ખસખસ ની પેસ્ટ બે ચમચી
  6. આદુ મરચાં ની પેસ્ટ
  7. તેલ અને ઘી ૪ થી ૫ ચમચી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. સ્ટફ કરવા માટે
  10. માવો , મીઠું સ્વાદ અનુસાર કેપ્સીકમ ઝીણું સમારેલું ૨ ચમચી
  11. કાજુ દ્રાક્ષ ઝીના સમારેલા મરી પાવડર ચપટી
  12. પનીર ના પીસ ચોરસ સ્લાઈસ મા કાપેલા
  13. ૨ સ્લાઈસ મા પુરન ભરી ને રાખો
  14. આદુ મરચાં ની પેસ્ટ

સૂચનાઓ

  1. પહેલા એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો કાન્દા લસણ ટામેટા સાતડો પછી ઠંડુ પડે પછી મીક્સર માં ક્રશ કરો પનીર ના પીસ માં સ્ટફીગ ભરી મેન્દા ની સ્લરી બનાવી તેમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેલમાં તળી લો એક પેનમાં ઘી તેલ ગરમ કરો તેમાં ગે્વી ઉમેરો અને સારી રીતે શેકો તેલ છુટું પડે પછી તેમા મીઠુ લાલ મરચુ હળદર અને પંજાબી મસાલો નાખી સાંતળો પછી પાણી નાખી ઉકાળવું પછી પનીર ના થયેલા પીસ નાખો અને સારી રીતે મિક્સ કરો અને બરાબર ઉકળે એટલે સવ્ કરો પરાઠા બનાવવા માટેની સામગ્રી મેન્દો મીઠું તેલ નાખી લોટ બાંધો તેમાં થી લચછા પરાઠા બનાવવા અને બટર લગાવી શેકો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર