Open in app

મેથી પાપડ કાંદાનું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Pragna Mistry5th Jul 2018

Methi papad onion sabji ના વિશે

Ingredients to make Methi papad onion sabji in gujarati

  • 4-5 નંગ મોટા અડદ ના પાપડ નાના ટુકડા કરેલા
  • 2 મીડીયમ સાઈઝ કાંદા બારીક કાપેલા
  • 1 Tbsp મેથી દાણા
  • 2 Tbsp તેલ
  • લાલ મરચું પાવડર સ્વાદ મુજબ
  • હળદર જરૂર મુજબ
  • 1 Tbsp ધાણાજીરૂ પાવડર
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી 1 ગ્લાસ/ જરૂર મુજબ

How to make Methi papad onion sabji in gujarati

  1. બારીક કાપેલા કાંદા, પાપડ ના ટુકડા અને મેથી દાણા બધું એક પ્લેટ મા તૈયાર કરી રાખવું
  2. કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવુ. તેલ ગરમ થાય એટલે પાપડના ટુકડા નાખી સાંતળી લેવા
  3. પાપડ થોડા સંતળાય એટલે એમાં મેથી નાખી જરાક લાલાશ પડતી થાય એટલે કાંદા નાખી સાંતળવા .
  4. સ્વાદ મુજબ લાલ મરચુ મીઠુ હળદર નાખવા.
  5. બધું સરખુ મિક્સ કરી 1ગ્લાસ પાણી ઉમેરવું ધાણાજીરુ ઉમેરવુ
  6. ધીમા તાપે ઢાંકીને 10મીનીટ ચડવા દેવું
  7. જુવારના રોટલા સાથે આ શાક મસ્ત લાગે છે ...

Reviews for Methi papad onion sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi papad onion sabji in gujarati

  • પાપડ નું શાક

    2 likes
  • પાપડ નું શાક

    1 likes
  • મેથી પાપડ નું શાક

    2 likes
  • મેથી ચોખા નું શાક

    1 likes
  • મેથી-ચોખા નું શાક

    1 likes
  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes