ગુજરાતી થાળી | Gujarati lunch thali Recipe in Gujarati
About Gujarati lunch thali Recipe in Gujarati
ગુજરાતી થાળી વાનગીઓ
ગુજરાતી થાળી Ingredients to make ( Ingredients to make Gujarati lunch thali Recipe in Gujarati )
- ગવારસિંગ નુ શાક:
- ૨ કપ કાપેલી ગવારસિંગ
- ૧ મોટો ચમચો આદું, લસણ અને મરચાં ની પેસ્ટ
- ૧/૪ કપ દૂધ
- ૧ બટેટો કાપેલો
- ૨ મોટી ચમચી તેલ
- ૧/૨ નાની ચમચી રાઈ
- ૧/૪ નાની ચમચી મેથી દાના
- ૧ નાની ચમચી અજમો
- ૧/૪ નાની ચમચી હિંગ
- ૧/૨ નાની ચમચી હળદર
- ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- વડી પાપડ નુ શાક :
- ૧ કપ મગની દાળ ની વળી
- ૩ પાપડ તળેલા
- ૨ નાની ડુંગળી બારીક સમારેલી
- ૨ ટામેટા બારીક સમારેલા
- ૩ મોટા ચમચા તેલ
- ૧ નાની ચમચી રાઈ
- ૧ મોટી ચમચી આદું, લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
- ૧/૨ નાની ચમચી હળદર
- ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
- ૧/૨ નાની ચમચી ઘર નો બનાવેલો ગરમ મસાલો
- મીઠું સ્વાદ પ્રમાણે
- મસાલા ખીચડી :
- ૪-૫ કાળા મરી
- ૧/૪ નાની ચમચી મેથી દાણા
- ૧ તમાલ પત્ર
- ૭-૮ મીઠાં લીમડા ના પાન
- ૨ લીલા મરચાં ના ટુકડા
- ૨ લવિંગ
- ૨ નાના ટુકડા તજ
- ૧ મોટી ચમચી તેલ
- ૧ મોટી ચમચી ઘી
- ૨ કપ ચોખા ધોઈને પલાળેલા
- ૧/૨ કપ ફોતરાં વાળી મગ ની દાળ ધોઈને પલાળેલી
- ૧/૨ નાની ચમચી હળદર
- ૧ નાની ચમચી ઘર નો બનાવેલો ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ કપ શાકભાજી (ડુંગળી, બટેટા, ગાજર - કાપેલા અને લીલી તુવેર ના દાણા)
- કંદ/રતાળુ પુરી (ભજીયા)
- કંદ ની ૧૦-૧૨ સ્લાઇસ
- ૩/૪ કપ ચણા નો લોટ
- ૨ મોટી ચમચી ચોખા નો લોટ
- ૧/૨ નાની ચમચી સફેદ તલ
- ૧/૨ નાની ચમચી અજમો
- સ્વાદ પ્રમાણે મીઠું
- કંદ પુરી માં લીલી પેસ્ટ ની સામગ્રી-
- ૧/૨ કપ લીલા ધાણા
- ૪ લીલા મરચાં
- ૧૦-૧૨ કાળા મરી
- ૧ નાની ચમચી શેકેલા આખા ધાણા
- ૧/૪ નાની ચમચી શેકેલું આખુ જીરું
એકસરખી વાનગીઓ
Featured Recipes
Featured Recipes
6 Best Recipe Collections