હોમ પેજ / રેસિપી / વટાણા બટાકા નુ શાક

Photo of Dry peas potato by Aarti Thakkar at BetterButter
0
3
0(0)
0

વટાણા બટાકા નુ શાક

Jul-06-2018
Aarti Thakkar
240 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વટાણા બટાકા નુ શાક રેસીપી વિશે

ફટાફટ બનાવી શકાય તેવુ ગુજરાતી શાક

રેસીપી ટૈગ

 • વેજ
 • ગુજરાત
 • મુખ્ય વાનગી
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

 1. 4કલાક પલાળેલ લીલા વટાણા 200 gm
 2. બટાકા 200gm
 3. જીરું ચપટી
 4. હીગ
 5. હળદર
 6. ધાણાજીરુ
 7. મરચું પાવડર
 8. મીઠું
 9. ટમૅટુ 1
 10. તેલ
 11. ધાણાભાજી

સૂચનાઓ

 1. પેન માં તેલ લો તેમાં જીરું નાખો હીગ, હળદર ઉમેરો બાફેલ વટાણા, બટાકા ઉમેરો મરચું, ધાણાજીરુ મીઠું નાખી મીકસ કરો ૧ કપ પાણી ઉમેરો છેલ્લે ટમેટા ના ટુ કડા ઉમેરો ૨ મીનીટ ઢાંકી , ધાણાભાજી ઉમેરો પીરસો.. આ શાક રોટલી, પરાઠા સાથે અને ભાત સાથે પણ બહુ સરસ લાગે છે..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર