હોમ પેજ / રેસિપી / ભરેલા બટાકા નુ શાક

44
1
0.0(0)
0

ભરેલા બટાકા નુ શાક

Jul-07-2018
Jyoti Jogi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા બટાકા નુ શાક રેસીપી વિશે

બાળકો અને યુવાનો ને ભાવે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ગુજરાત
 • બાફવું
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

 1. 250gm બટાકા
 2. 3 મોટા ચમચા તેલ
 3. 1 નાની ચમચી હીંગ
 4. 1 મોટુ ટમેટુ કટ કરેલું
 5. 1 નાની વાટકી પાણી
 6. 4 કળી લસણ પીસેલુ
 7. નમક સવાદ મુજબ
 8. ભરવા માટે નૉ મસાલો
 9. 1 મોટી ચમચી બેસન
 10. 1 નાની ચમચી હળદર
 11. 1 મોટી ચમચી લાલ મરચું
 12. 2 ચમચા ધાણાજીરુ
 13. 1 નાની ચમચી ખાંડ
 14. નમક સવાદ મુજબ
 15. 1 નાની ચમચી તેલ
 16. ચપટી ભરીને હીંગ
 17. 1 નાની ચમચી શીંગદાણા નૉ પાવડર
 18. ચપટી ભરીને ચાટમસાલો

સૂચનાઓ

 1. બટેટા ના વચ્ચે થી હાફ સુધી કટ કરવા
 2. ભરવા માટે ની સામગ્રી બધી મિક્સ કરવી. હવે મસાલો રેડી છે.
 3. બટેટા મા મસાલો ભરી લો..
 4. હવે. એક કુકર તેલ ગરમ કરી હિંગ ઉમેરો.
 5. કટ કરેલા ટમેટા અને લસણ ઉમેરો ત્યારબાદ ભરેલા બટેટા ઉમેરો.
 6. થોડું પાણી ઉમેરીને રૂટિન મસાલા ઉમેરો.
 7. હવે કુકર બંધ કરી ને 3 વીસલ કરો.
 8. કુકર થનડું થાય ત્યારે સર્વ કરો. .
 9. હવે શાક રેડી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર