હોમ પેજ / રેસિપી / પાપડ ની સબ્જી

Photo of Papad Ni Sabji by Hetal Sevalia at BetterButter
788
3
0.0(0)
0

પાપડ ની સબ્જી

Jul-07-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ ની સબ્જી રેસીપી વિશે

આ એક રાજસ્થાની રેસિપી છે જે ખૂબ જ લોકપ્રિય પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 શેકેલા પાપડ
  2. 1 વાડકી દહીં
  3. 1/2 ગ્લાસ પાણી
  4. 3 ચમચી તેલ
  5. 1 નાની ડુંગળી બારીક સમારેલી
  6. 1 નાની ચમચી આદું-લસણની પેસ્ટ
  7. 1/2 નાની ચમચી લાલ મરચુ
  8. 1/4 નાનું ચમચી હળદર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1/2 નાની ચમચી ધાણાજીરું
  11. 1/4 નાની ચમચી કસૂરી મેથી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. કોથમીર જરૂર મુજબ
  14. 1/4 રાઈ
  15. 1/4 જીરું
  16. મીઠા લીમડાના પાન ૫-૬

સૂચનાઓ

  1. સૌપ્રથમ શેકેલા પાપડ ના મિડીયમ ટુકડા કરી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું, હીગ,લીમડો ઉમેરી વઘાર કરો.
  2. તેમાં ડુંગળી ઉમેરી સાતળો.ડુંગળી ગોલ્ડન થાય એટલે બધા મસાલા નાખી 2 મિનીટ સાતળી લો.ત્યારબાદ દહીં ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાતળો.પછી પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ચઢવો.
  3. હવે તેમાં પાપડ ના ટુકડા મિક્સ કરો. ઢાકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી થવા દો. લચકા જેવી સબ્જી રાખવી. ઉપરથી કોથમીર ભભરાવી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર