હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ ચિસ્ય ઉત્તપમ

Photo of Instant Cheesy Uttpam by Renu Chandratre at BetterButter
367
1
0.0(0)
0

ઇન્સ્ટન્ટ ચિસ્ય ઉત્તપમ

Jul-07-2018
Renu Chandratre
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ ચિસ્ય ઉત્તપમ રેસીપી વિશે

ઈડલી ઢોસા ખીરું કરવા માટે બહુ ટાઈમે લાગે , પણ આ રીતે ૧૦-૧૫ મિન્ટ મેં મકેદાર ઉત્તપમ તયાર કરું શકે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. રઈસ ફ્લોર ૧ વાટી
  2. મેંદો ૧/૨ વાટી
  3. દહીં ૧ વાટી
  4. નમક ગરજનુસાર
  5. લીલા મરચા કટી ૨
  6. અદૃક કિસેલા ૧ ચમચા
  7. તેલ ગરજનુસાર
  8. બારીક કટેલા કાંડા ૧ મોટા ચમચા
  9. બારીક કટેલા ટામેટા ૧ મોટા ચમચા
  10. બેકિંગ સોદા ૧ ચમચા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સઈંગ બોલ લો, તમે રઈસ ફ્લોઉર, મેંદો, દહીં, સોડા, લીલા મરચા, આદું, નમક ઉમેરો , પાછી અચ્છેસે મિક્સ કરે લો ...૧૦ મિન્ટ માટૅ ઢાંકી દો
  2. બોન સ્ટિક તવા પર થોડું તેલ ગરમ કરો, પાછે તયાર ખીરું ઉમેરો , ત્યાવર બારીક કટેલા કાંડા અને ટમેટા ઉમેરો
  3. એક સીડે થઈ જાયે તે ડૂસરે સીડેને પણ શેકુ લો
  4. તયાર ઉત્તપમ પર બહુ ગ્રટેડ ચીસ ઉમેરો , અને તુરંત ગરમા ગરમ પરોસો
  5. સાંભર, કોકોનટ ચટણી ઓર ટમેટા સાઉસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર