હોમ પેજ / રેસિપી / મુઠિયા..

Photo of Muthiya.. by Kavi Nidhida at BetterButter
779
0
0.0(0)
0

મુઠિયા..

Jul-08-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
26 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુઠિયા.. રેસીપી વિશે

મિક્સ વેજ અને મલ્ટી ગ્રેઇન મુઠિયા..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ જાડો ઘઉં નો લોટ
  2. ૧ કપ બેસન
  3. ૧ કપ જાર કે બાજરા નો લોટ
  4. ૧ કપ ચોખા નો લોટ
  5. ૧ કપ છીણેલુ ગાજર
  6. ૨ કપ મેથી ના પાન
  7. ૨ કપ છીણેલી દુધી
  8. ૨ ટેબલ સ્પૂન આદુ અને મરચાં ની પેસ્ટ
  9. ૨ ટી સ્પૂન લસણની પેસ્ટ
  10. ૩ ટી સ્પૂન ખાંડ
  11. ½ ટી સ્પૂન હળદર
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. ૧ ટી સ્પૂન ધાણાજિરૂ
  14. ½ કપ દહીં
  15. ૩ ટેબલ સ્પૂન તેલ
  16. વઘાર માટે ::::
  17. ૩ ટેબલ સ્પૂન તેલ
  18. રાઈ, હિંગ
  19. કાપેલા મરચાં ના ટૂકડા

સૂચનાઓ

  1. એક બાઉલ મા બધાં લોટ, મસાલો અને તેલ નાખી બરાબર મિક્સ કરો
  2. પછી તેમાં બધા શાકભાજી અને દહીં નાખીને લોટ બાંધી લો
  3. લંબગોળ મુઠિયા વાળી, તેલ ચોપડેલી થાળી માં ગોઠવો
  4. ઢોકળિયા માં બફાંવા મૂકો, ૧૬ મિનિટ મા બફાઇ જશે.
  5. વઘાર માટે એક કડાઈ મા તેલ મૂકી, રાઈ અને હિંગ ઉમેરો, રાઈ ફૂટે એટલે કાપેલા મરચાં નાખો
  6. મરચાં સાંતળો, પછી મુઠિયા કાપી ને નાખો, ૨ મિનિટ સુધી રહેવા દો અને પછી ગરમ ગરમ પીરસો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર