BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પંજાબી પકોડા વાલી કાઢી

Photo of Punjabi Pakoda Wali Kadhi by Renu Chandratre at BetterButter
0
2
0(0)
0

પંજાબી પકોડા વાલી કાઢી

Jul-08-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી પકોડા વાલી કાઢી રેસીપી વિશે

મજેદાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ પંજાબી પકોડા વાલી કાઢી , ભાત રોટલા પરાઠા સાથે મસ્ત લગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન ૪ -૫ કપ
  2. દહીં ૧-૨
  3. લીલા મરચાં ૩-૪
  4. અજવાઇન ૧/૨ ચમચી
  5. જીરું ૧ ચમચી
  6. મેથી ૧/૪ ચમચી
  7. સુખ લાલ મરચું ૨-૩
  8. હળદર ૧-૨ ચમચી
  9. લાલ મરચું પાવડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. કાઢી પત્તા ૮-૧૦
  12. તેલ પકોડા ટાળવા માટે અને બઘાર માટે જરૂર મુંજાત

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સઈંગ બોલ લો
  2. હવે એક બે કપ બેસન લો , અને મીઠું, અજવાઇન, સમારેલા લીલા મરચાં , અને ૨ ચમચી દહીં લો
  3. થોડું પાણી ઉમેરો પછી ખૂબ ફેન્ટ લો
  4. તેલ ગરમ કરવા માટે રાખો
  5. ગરમ તેલ માં નાનું નાનું પકોડા ગોલ્ડન તાલિ લો
  6. ટીસસુએ પેપર પે નીકળી લો
  7. હવે એક મિક્સઈંગ બોલમાં ૧ કપ બેસન , ૧ કપ દહીં, સમારેલા લીલા મરચાં, થોડું હળદર, લાલ મરચું પાવડર અને મીઠું મિક્સ કારીલો
  8. હવે ૧ ગ્લાસ પાણી દળો હળવા લો
  9. હવે મિશ્રણ અચ્છે સે હળવા હલબ પાક લો
  10. હવે આમાં તયાર પકોડા ડાલી ડો
  11. હવે બઘાર તયાર કરો
  12. એક કઢાઈમાં ૪ ચમચી તેલ ગરમ કરો અને જીરું, મેથી દાન,કાઢી પટ્ટા , હળદર, લાલ મરચું પાવડર, લાલ સુખ મરચું , ચપટી હિંગ ના બઘાર તયાર કરો
  13. બઘાર તયાર કાઢી મેં ઉમેરી દો
  14. મિક્ષ કરીને ઉપરી કોથમીર દળો અને ઝટપટ સર્વ કારીડો
  15. ભાત સાતજે બહુ સરસ લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર