હોમ પેજ / રેસિપી / મસાલા ભીંડા

Photo of Masala okra by Urvashi Belani at BetterButter
706
1
0.0(0)
0

મસાલા ભીંડા

Jul-09-2018
Urvashi Belani
3 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ભીંડા રેસીપી વિશે

આ રેસીપી ભીંડા માં મસાલા ભરી પછી દૂધ સાથે બનાવી છે.

રેસીપી ટૈગ

  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 250ગ્રામ ભીંડા
  2. 1/2 કપ દૂધ
  3. 1 ટી સ્પૂન લાલ મરચું
  4. 1 ટી સ્પૂન ધાણા પાવડર
  5. 1/2 ટી સ્પૂન હળદર પાવડર
  6. 1/4 ટી સ્પૂન આમચૂર પાવડર
  7. સ્વાદાનુસાર નમક
  8. 1/4 ટી સ્પૂન હિંગ
  9. 1/2 ટી સ્પૂન જીરું
  10. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. ભીંડા ને વચ્ચે થી ચીરો લગાવી કાપી દો.
  2. બધા સૂકા મસાલા ને એક સાથે ભેગા કરો.
  3. મસાલા ભીંડા મા ભરી પછી ભીંડા ને વચ્ચે થી કાપી બે ટુકડા કરો.
  4. એક નોન સ્ટિક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી ભીંડા નાખો
  5. પછી દૂધ નાખી મિક્સ કરી ધીમા તાપે થવા દો.
  6. જ્યારે દૂધ ખલાસ થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર