લંચ હોય કે ડિનર ઊંધીયું સૌ નું ફેવરિટ શાક છે.શિયાળામાં બધા જ શાકભાજી મળતા હોય છે એટલે ગુજરાતી ભોજન મા ઊંધીયું શિયાળામાં સૌથી મોટી માત્રામાં બનાવાય છે.
રેસીપી ટૈગ
વેજ
ભારે
તહેવાર
ગુજરાત
પેન ફ્રાય
ધીમે ધીમે ઉકાળવું
પ્રેશર કુક
બાફવું
તળવું
મૂળભૂત વાનગીઓ
પૌષ્ટિક
સામગ્રી સર્વિંગ: 7
500 ગ્રા મ બટાકા
500 ગ્રા મ શકકરિયાં
150 ગ્રા મ રતાળુ
તેલ પ્રમાણસર
100 ગ્રા મ ચણાનો જાડો લોટ
2ચમચા ઘઉ નો જાડો લોટ
1ચમચી લાલ મરચું
1ચમચી હળદર
2ચમચા ધાણાજીરુ
1ચમચો બૂરુ ખાંડ
150 ગ્રા મ મેથી ની ભાજી
150 ગ્રા મ સૂરતી રવૈયા
25 ગ્રા મ આદૂ
100 ગ્રા મ લીલા મરચાં
1મોટી ઝૂડી કોથમીર
2ચમચા ખાંડ
1/2ચમચી ખાવા ના સોડા
1ચમચી ગરમ મસાલો
2ચમચી તલ
1/4 ચમચી હીંગ
1/2 પાણી વાળું કોપરું
75 ગ્રા મ લસણ
4આખા લાલ મરચાં
1ચમચી અજમો
500 ગ્રા મ (ફોલવા ની) પાપડી
150 ગ્રા મ દાણા વગર ની સૂરતી પાપડી
350 ગ્રા મ તુવેર
મીઠું પ્રમાણસર
સૂચનાઓ
બટાકા, શકકરિયાં અને રતાળુ ને છોલી, ધોઇ, લૂછી ને ટૂકડા કરવા.ત્રણેય વસ્તુ ને તેલ માં તળી નાખવી.
ચણા ના જાડા લોટ માં ઘઉ નો જાડો લોટ , મીઠું,1/2ચમચી હળદર, 1/2ચમચી મરચું,1/2 ધાણાજીરુ, 1 ચમચો બૂરુ ખાંડ નાંખવાં.તેમાં વધારે મોણ નાખવું.
મેથી ની ભાજી ને સમારી, ધોઇ ને ચાળણી માં કાઢવી. તેમાં મીઠું નાખી મસળી અને પાણી કાઢી નાખવું, જેથી કડવાશ જતી રહે.
ભાજી લોટ માં નાખી લોટ ને મસળવો.કઠણ લોટ રાખી, મુઠીયા વાળી ગરમ તેલ માં તળવાં.
રવૈયા ને ધોઈ બે સાઇડે થી કાપા કરવા. વાટેલા આદૂં- મરચાં ,કોથમીર, ખાંડ,મીઠું,ધાણાજીરુ,સહેજ ખાવાં ના સોડા, ગરમ મસાલો,તલ ભેગા કરી મસાલો રવૈયા માં ભરવો.
ગેસ પર એક વાસણ માં તેલ મૂકી, હીંગ નાંખી,રવૈયા વઘારવા અને ચડવવાં.
કોથમીર ને ઝીણી સમારી , ધોઈ ને થાળી માં મૂકવી.તેમાં વાટેલું આદું અને વાટેલા મરચાં નાંખવાં.વાટેલું લસણ,ખાંડ,મીઠું, અને ધાણાજીરુ નાંખવાં.બધું ભેગું કરીને મસાલો તૈયાર કરવો.
વધારે તેલ મૂકી તેમાં આખાં લાલ મરચાં,અજમો,મરચું,હળદર અને હીંગ નાખી પાપડી, પાપડી ના દાણા અને લીલવા નાંખવા.
થોડુક મીઠું, ખાવાં ના સોડા પાણી મા ઓગળી ને નાંખવા.ઢાંકી ને ચડવા દેવું. કુકર મા એક વ્હીસલ વગાડી ને બાફી શકાય.
કોથમીર મા જે મસાલો નાખ્યો હોય તેમાં ગરમ મસાલો નાખવો. તળેલા બટાકા, શકકરિયાં,રતાળુ નાંખવા.પછી બધું ભેળવવું. તેમાં મુઠીયા અને ચડેલા રવૈયા નાંખવા.
દાણા ચડી જાય એટલે આ બધું તેમાં નાખી દેવું. બરાબર મિશ્રણ કરવું.
ઊંધીયાં પર કોથમીર અને કોપરાનું છીણ અથવા તલ ભભરાવવુ. ગરમાગરમ પીરસવું.
સમીક્ષાઓ (0)  
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પાસવર્ડ બદલો
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
જૂનો પાસવર્ડ *
નવો પાસવર્ડ *
નવા પાસવર્ડની પુષ્ટિ કરો *
પાસવર્ડ બદલો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પ્રોફાઇલ સેટિંગ
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
પુષ્ટિ કરોરદ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
સર્ચ

સાઇન ઇન
લોગીન
ઈમેઇલ
પાસવર્ડ
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇન
A password link has been sent to your mail. Please check your mail.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો