હોમ પેજ / રેસિપી / નારિયેળ ની ભૂરજી

Photo of coconut bhurji by Divya Chetnani at BetterButter
0
0
0(0)
0

નારિયેળ ની ભૂરજી

Jul-09-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નારિયેળ ની ભૂરજી રેસીપી વિશે

જો પનીર ની ભૂર્જી થી કાંટાળી ગયા હોય તો બનાવો નારિયેળ ની ભૂર્જી

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • પંજાબી
 • સાંતળવું
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. ૧ કપ છીણેલું તાજુ નારીયેળ
 2. ૩+૪ જીણા સમારેલા કાંદા
 3. ૨ જીણા સમરેલા ટામેટાં
 4. ૨ જીણા કાપેલા લીલા મરચા
 5. ૧/૨ ચમચી લાલ મરચા પાવડર
 6. ૧ ચમચી ધાણા પાવડર
 7. ૧/૪ ચમચી હળદર
 8. ૧/૨ ચમચી ગરમ મસલો કે કિચન કિંગ
 9. ૧ ચમચી મલાઈ કે ક્રીમ
 10. સ્વાદનુસર મીઠું
 11. ૧/૨ કપ પાણી
 12. કાપેલા ધાણા

સૂચનાઓ

 1. સૌ પ્રથમ કડાઈ માં ૪-૫ ચમચા તેલ નાખો. અને સમારેલા કાંદા નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
 2. હવે ટામેટાં અને લીલા માર્ચ નાખી બરાબર મિક્સ કરો. અને ૫ મિનિટ માધ્યમ તપે હલાવતા રહો.
 3. ટામેટા ગાડી જાય એટલે લાલ મરચા, સુખા ધાણા, હળદર, મીઠું નાખી મિક્ષ કરો.
 4. ૪ ચમચા મલાઈ નાખી બરાબર હલાવો. side પરથી તેલ નીકળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
 5. હવે છીનેલું નારીયેળ નાખી બરાબર મિક્સ કરો. ૧/૨ કપ પાણી નાખી ધીમા તાપે રેવા દો.. જ્યાં સુધી પાણી સુકાઈ જાય.
 6. ગરમ મસાલો નાખી મિક્સ કરો.
 7. ધાણા નાખી પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર