BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝ_ચટણી_પરાઠા..

Photo of Chiz_chutney_paratha.. by Kavi Nidhida at BetterButter
0
0
0(0)
0

ચીઝ_ચટણી_પરાઠા..

Jul-09-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ_ચટણી_પરાઠા.. રેસીપી વિશે

ચીઝ અને ચટણી વાળા પરાઠા..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. લીલી ચટની ૧ કપ
  2. પરમેસન ચીઝ ૧ કપ
  3. ૩ ટેબલ સ્પૂન ચાટ મસાલા
  4. ૩ કપ ઘઉં નો લોટ
  5. નમક
  6. ૨ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  7. ઘી પરાઠા તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ મા ઘંઉ નો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધી લો
  2. મોટી રોટલી વણી તેની ઉપર 1 ચમચી ચટણી ચોપડી,
  3. ઉપર ચીઝ પાથરી ચાટ મસાલો છાંટી લો
  4. ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરી વણી લો અને તવા પર તળી લો,
  5. ગરમ ગરમ પીરસો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર