BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘર ની મલાઈ ના લાડુ

Photo of Homemade malai ladoo by Rani Soni at BetterButter
404
6
0(0)
0

ઘર ની મલાઈ ના લાડુ

Jul-10-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘર ની મલાઈ ના લાડુ રેસીપી વિશે

બહુ જલદી બનતા આ લાડુ ખાવા માં સરસ લાગે છે.જયારે કશુ મિઠું ખાવા નું મન થાય આ લાડુ ચોકકસ થી બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મલાઈ (ઘર ની હોમમેઇડ)
  2. 1 કપ ખાંડ
  3. 1/8 ચમચી અેલચી પાવડર
  4. 1 ચાંદી વરખ

સૂચનાઓ

  1. મલાઈ ને ફ્રિજ માંથી કાઢી 10 મિનિટ માટે રૂમ ના તાપમાને મુકો.
  2. એક કડાઈ મેં મલાઇ અને ખાંડના બંને સાથે લઈ મિડિયમ આંચ પર ગેસ પર મૂકો
  3. સારી રીતે મિક્સ કરો
  4. મિશ્રણ ને લગાતાર ચલાવો જેથી ગઠ્ઠો ના પડે
  5. ધીરે રંગ પરિવર્તન થશે.
  6. જયારે લાઈટ બદામી રંગ આવવા લાગે અેટલે અેલચી પાવડર નાંખી ગેસ બંધ કરો.
  7. મિશ્રણ માંથી ઘી નિકળશે અે કાઢી લો
  8. તૈયારી માં લાડુ વાળી લો
  9. બનાવેલ લાડુ ને ચાંદીના વરખ થી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર