હોમ પેજ / રેસિપી / ખસ ફલેવર રસગુલ્લા

Photo of Khush Flavour Rasgulla by Rani Soni at BetterButter
491
2
0.0(0)
0

ખસ ફલેવર રસગુલ્લા

Jul-10-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખસ ફલેવર રસગુલ્લા રેસીપી વિશે

રસગુલ્લા અે મારા ફેવરેટ છે.જુદી -જુદી ફલેવર થી રસગુલ્લા બનાવુ છું.અહિં મે ખસ સિરપ નો ઉપયોગ કરી ને રસગુલ્લા ને વધુ સ્વાદ વાળા બનાવીઆ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 લિટર ગાય નું દૂધ
  2. 1 1/2 કપ ખાંડ
  3. 2 1/4 કપ પાણી
  4. 2 ચમચી લીંબુ નો રસ
  5. 1/4 કપ ખસ સિરપ
  6. 1 ચાંદી નો વરક

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરી ઉભરો આવે એટલે નીચે ઉતારી 2 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરી દૂધ ફાટે અેટલે
  2. ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો અને કપડામાં બાંધી 30 મિનીટ રાખો.
  3. તેથી બધું પાણી નિતારી જાય
  4. હવે પનીર ને 2-3 મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો
  5. તેના લૂઆ કરી,નાના ગોળા કરો
  6. પહોળા વાસણામાં માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો.
  7. એક તારની ચાસણી બનાવો.
  8. પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
  9. 10 મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો
  10. હવે ઢાંકણ ખોલીને ફરી 10 મિનીટ રસ્ગુલ્લા થવા દો.
  11. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે
  12. ગેસ બંધ કરો
  13. રસગુલ્લા ને ઠંડા થવા દો
  14. હવે ખસ સિરપ રસગુલ્લા માં નાંખી 5-6 કલાક ફ્રિઝ માં મૂકી રાખો.
  15. જેથી ખસ ની ફલેવર રસગુલ્લા માં આવી જાય
  16. તૈયાર છે ખસ રસગુલ્લા
  17. પિરસતી વખતે ચાંદી નો વરક લગાઈ રસગુલ્લા ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર