દૂધ ના પેંડા | DUDH NA PENDA Recipe in Gujarati

ના દ્વારા POOJA MISRA  |  10th Jul 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of DUDH NA PENDA by POOJA MISRA at BetterButter
દૂધ ના પેંડાby POOJA MISRA
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  35

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

1

About DUDH NA PENDA Recipe in Gujarati

દૂધ ના પેંડા વાનગીઓ

દૂધ ના પેંડા Ingredients to make ( Ingredients to make DUDH NA PENDA Recipe in Gujarati )

 • દૂધ 500 મીલ્લીગ્રામ
 • ખાંડ 50 ગ્રામ
 • એલાઈચી 5
 • ચારોળી 11

How to make દૂધ ના પેંડા

 1. સૌ પેલા દૂધ ને ઉકળવા મુકો
 2. દૂધ માં ઉકાળ આવે એટલે એમાં ખાંડ નાખો
 3. ચમચા થી ચલાવતા રહો
 4. થોડી વાર ચલાવ્યા પછી.. દૂધ એકદમ ઘાટું થવા લાગશે
 5. માવો બની જશે
 6. માવો બનાયા પછી એમ પાછું અડધો કપ દૂધ નાખો
 7. પાછા એને લગાતાર ચલાવતા રહો. હાથ રોકાવો ના જોઈએ
 8. આ કન્ડિશન આવે એટલે ગેસ બંધ કરી દો
 9. 4 થી 5 એલચી લઈને પીસી નાખો
 10. ઈલાયચી નાખો
 11. આને ઠંડુ થવા દો થોડી વાર
 12. એના ગોળવા વાળો
 13. વચ્ચે હાથ થી ખાડો પાડો
 14. એક ચારોળી મુકો
 15. મજા માળો

Reviews for DUDH NA PENDA Recipe in Gujarati (1)

Shital Sataparaa year ago

ખુબ સરસ
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો